Job Openings

We are looking for talented and motivated individuals to join our growing team. If you are passionate about what you do and are eager to work in a dynamic and collaborative environment, we’d love to hear from you.

જો તમે તમારા કાર્ય પ્રત્યે ઉત્સાહી છો. ગતિશીલ અને સહયોગી વાતાવરણમાં કામ કરવા આતુર છો.
કામ પ્રત્યે લગાવ ધરાવનાર અને પોતાના કામ પ્રત્યે સમર્પિત છો.
તો અમે તમારા જેવા પ્રતિભાશાળી અને પ્રેરિત વ્યક્તિઓ શોધી રહ્યા છીએ.

હાલમાં ઉપલબ્ધ ખાલી જગ્યાઓ, હોદ્દો,સ્થિતિ,પગાર અને સ્થાન મુજબ નીચે દર્શાવામાં આવી છે.

*અરજી કરવા માટે ઉલ્લેખિત નંબરો પર કૉલ કરો અથવા વોટ્સએપ દ્વારા તમારો બાયો ડેટા મોકલો.

ITI – ફિટર માટે ગાંધીનગર મા તાત્કાલિક ભરતી…

અનુભવ: 1 થી 5 વર્ષ

Age:20 થી 32 વર્ષ

ખાલી જગ્યા : 30

જોબ રોલ : મશીન ઓપરેટર

IN Hand Salary -ફિટર – 15000/- + PF & ESI લાભો

૮ કલાક ૨૬ દિવસ + OT ઉપલબ્ધ

કંપનીનું નામ: ગોપાણી ફાર્મા પ્રાઇવેટ લિ માં..

રોટેશન બેઝિસ શિફ્ટ અને રોટેશન બેઝિસ અઠવાડિયાની રજા

MM, CM અને INCH ફૂટના માપ નું જ્ઞાન ફરજિયાત

નીચે જણાવેલ નંબર પર કોલ કરો અથવા તમારા બાયોડેટા વોટ્સ એપ કરો

નંબર: – 9724652007/9023952834/870133058

એપ્રેન્ટિસ માં તક…

બાવળા બગોદરા રોડ,

કંપનીનું નામ:
કોસોલ એનર્જી પ્રાઇવેટ લિ માં..

શિક્ષણ : ITI – ઇલેક્ટ્રિશિયન

Gender: માત્ર પુરુષો
Age : 18 થી 32 વર્ષ
Stipend – Rs.15000/-
8 Hrs/26 Days

બસ (બાવળા થી, વિના મૂલ્યે) અને કેન્ટીન(Rs.45/Meal) સુવિધાઓ ઉપલબ્ધ

અનુભવ: Fresher to 2 વર્ષ
૨૦૨૨ પછી પાસઆઉટ જ પાત્ર રહેશે.
સંપર્ક નંબર: 9023952834/870133058/9724652007

હાઉસકીપિંગ મા નોકરી

લાંભા, મહેમદાવાદ અને કડી માં મંદિર, અને ફેક્ટરી ની
કેન્ટીન અને કિચનની સાફ સફાઈ,વાસણની સફાઈ કરવા માટે

6 પાસથી 10 પાસ ની જરૂર છે.

કંપનીનું નામ: હાઇ ગ્રીપ પ્રાઇવેટ લિ માં..

ઉંમર 32 વર્ષ સુધી

પગાર :14000/- હાથમાં આવશે

બીજા ફાયદા :

રહેવા માટે રૂમ, બંને વખતનું જમવાનું,
ચા,નાસ્તો, વીમો તથા
સુવા માટે ગાદલું – આપવામાં આવશે

મોં. 9724652007/7069130769/8780133058

ITI – ફિટર, વેલ્ડર, પ્રેસ શોપ, માટે વડસર- સાંતેજ મા તાત્કાલિક ભરતી…

અનુભવ: 2 થી 5 વર્ષ

Age: 23 થી 32 વર્ષ

કંપનીનું નામ: લ્યુબી પંપ પ્રાઇવેટ લિ માં

ખાલી જગ્યા : 30

જોબ રોલ : મશીન ઓપરેટર,

IN Hand Salary -ફિટર – 15000/- + PF & ESI લાભો

૮ કલાક ૨૬ દિવસ + OT ઉપલબ્ધ

રોટેશન બેઝિસ શિફ્ટ અને રોટેશન બેઝિસ અઠવાડિયાની રજા

MM, CM અને INCH ફૂટના માપ નું જ્ઞાન ફરજિયાત

નીચે જણાવેલ નંબર પર કોલ કરો અથવા તમારા બાયોડેટા વોટ્સ એપ કરો

નંબર: – 9023952834 // 9724652007

ગાંધીનગરમાં સ્ટીચિંગ ઓપરેટરની નોકરી

નોકરીની ભૂમિકા : સ્ટિચિંગ ઓપરેટર – (સિલાઈ મશીનના જાણકાર)
સ્થળ: ગાંધીનગર – Sector 26

પગાર: ₹ 16,500/મહિને (હાથમાં) + PF & ESIC
નોકરીના સમય : 8hrs/ 26 days
પુરુષ અને મહિલાઓ બંને અરજી કરી શકે છે.
ઇન્ટરવ્યુ : બુધવાર અને શનિવાર

*સ્ટીચિંગ ઓપરેટર તરીકે ની જવાબદારી:
– ઔદ્યોગિક સિલાઇ મશીનોનું સંચાલન
– વસ્ત્રો અને કાપડનું સ્ટીચિંગ અને ફિનિશિંગ
– ઉત્પાદન લક્ષ્યો અને ગુણવત્તા ધોરણોને પૂર્ણ કરવા
– સલામત અને સ્વચ્છ કાર્ય વાતાવરણ જાળવવું

જરૂરીયાતો :
– સ્ટીચિંગ ઓપરેટર તરીકે 1-2 વર્ષનો અનુભવ
– ઔદ્યોગિક સિલાઈ મશીન ચલાવવાની ક્ષમતા
– વિગતવાર અને ગુણવત્તા નિયંત્રણ પર મજબૂત ધ્યાન
– ઝડપી ઉત્પાદન વાતાવરણમાં કામ કરવુ

કેવી રીતે અરજી કરવી
રસ ધરાવતા ઉમેદવારો, કૃપા કરીને અમને Wats app કરો અથવા તમારા અનુભવ અને સંપર્ક માહિતી સાથે અથવા કૉલ કરો .

સંપર્ક વ્યક્તિ – પિયુષ શર્મા:
9724652007
7069130769
8780133058